આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જોડીયાઃ ઓરી-રૃબેલા રસીકરણ અભિયાન અંતર્ગત યોજાયો લોકજાગૃતિ કાર્યક્રમ

જોડીયા તા. ૧૧ઃ જોડીયા તાલુકાના બાદનપર ગામમાં ઓરી-રૃબેલા રસીકરણ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે.ડી. નડીયાપરાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (હડીયાણા)ના સ્ટાફ દ્વારા સરપંચની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ટીએચઓ ડો. નડીયાપરા, સરપંચ હરીભાઈ ભીમાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. પ્રા. આ. કેન્દ્રના આરોગ્ય સ્ટાફે જનજાગૃતિ અર્થે વિવિધ કૃતિઓ રજુ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ, તલાટી-કમ-મંત્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કરો, ગામલોકોએ જહેમત ઉઠાવી હતી. જોડીયા તાલુકાના દરેક ગામોમાં ૯ મહિનાથી ૧૫ વર્ષના તમામ બાળકોને રસીકરણ કરી ઓરી-રૃબેલાના રોગથી સુરક્ષિત કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00