દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

હોબાળાના કારણે સંસદના બન્ને ગૃહો સ્થગિત

નવી દિલ્હી તા. ૮ઃ આજે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ટીડીપીના મંત્રીઓએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામા આપ્યા પછી આંધ્રપ્રદેશ સરકારમાંથી ભાજપના મંત્રીઓ પણ નીકળી ગયા હોવાના અહેવાલો પણ સંસદમાં પડઘાયા હતાં. વિવિધ મુદ્દે હોબાળા પછી લોકસભા આવતીકાલ સુધી અને રાજ્યસભા બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00