વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

રિક્ષા સ્ટેન્ડમાંથી રિક્ષા ચોરાઈ ગઈ

જામનગર તા. ૧૩ઃ જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ભરતભાઈ જયંતિભાઈ આશરે પોતાની જીજે-૧-એનએન ૬૧૭૭ નંબરની રિક્ષા ગઈ તા.૭ની રાત્રે સાડા આઠેક વાગ્યે ખંભાળિયા નાકા પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડમાં મૂકી હતી ત્યાંથી રૃા.રપ હજારની આ રિક્ષા કોઈ શખ્સ હંકારી જતાં ભરતભાઈએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00