બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મહાશિવરાત્રિ ૫ર્વની ઉજવણી

જામનગર તા. ૧૩ઃ ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પંચેશ્વર ટાવર રોડ, ગોવાળ મસ્જીદ ચોકમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ ઉત્સવમાં અગિયાર ફૂટના શિવલીંગના દર્શન તથા સરબત વિતરણ અને પ્રસાદીરૃપે પ૦૦૦ નંગ રૃદ્રાક્ષના પારાનું વિતરણ કરવામાં આવશે. ઉપરોક્ત રૃદ્રાક્ષ મંત્રોથી સિદ્ધ કરેલ છે. આ સમગ્ર ઉત્સવનું આયોજન ગીરનારી ગ્રુપ મિત્ર મંડળના જયેશભાઈ ધામેચા, અલ્કેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, રમેશગીરી અને જગદીશભાઈ ગીરનારી તથા મિત્રમંડળ દ્વારા કરવામાં આવેલ છે. આ શિવલિંગના દર્શનનો અને રૃદ્રાક્ષનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00