નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

રોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૧૬ઃ જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશૂલ્ક રોગ નિદાન કેમ્પ તા.૧૬ ના સવારે ૧૦ઃ૩૦ થી બપોરના ૧ વાગ્યા દરમ્યાન રંગુનવાલા હોસ્પિટલ કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં હરસ, મસા, ભખંદર, મળમાર્ગ તથા પાચનતંત્રના રોગો નિદાન અને સારવાર કરવામાં આવશે. ડો. હિતેષભાઈ પાથર નિદાન કરીને દર્દીઓને દવા આપશે. લોકોને આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00