નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ફી નો સ્લેબ ઘટાડવા રજૂઆત

જામનગર તા. ૯ઃ સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર રાજ્ય સરકારે ખાનગી શાળાઓ માટે અનુક્રમે રૃપિયા ૧પ હજાર, રપ હજાર અને ર૭ હજારનો ફી સ્લેબ નક્કી કર્યો છે. મધ્યમ વર્ગના વાલીઓ માટે ફી નો આ સ્લેબ પણ પરવડે એવો નથી. ત્યારે રાજ્ય સરકાર ફી સ્લેબમાં વધુ ઘટાડો કરે એ આવશ્યક છે.

બીજી તરફ ખાનગી શાળાઓની આવક અને શાળા સંચાલનના ખર્ચમાં મોટો તફાવત શાળા માલિકો માટે વિરાટકાય નફા સમાન હોવાથી ખાનગી શાળાઓ શિક્ષણના વધુમાં વધુ વ્યા૫ારીકરણની નીતિ અપનાવે છે જેને પરિણામે વાલીઓ આર્થિક કચેરીનો સામનો કરે છે.

રાજ્ય સરકાર દ્વારા નિયત રૃપિયા ૧પ હજાર, રપ હજાર અને ર૭ હજારના ફી સ્લેબમાં ફેરફાર કરી રૃપિયા ૧૦ હજાર, ૧પ હજાર અને ૧૭ હજાર ફી સ્લેબ રાખવા માટે તેમજ જે ખાનગી શાળાઓ સરકાર દ્વાર નિયત ફી સ્લેબ અંતર્ગત શાળા ચલાવવા સક્ષમ ન હોય તેવી શાળાઓ સરકાર હસ્તક લઈ લેવા વીરબાઈ જલિયાણ વાલીમંડળ દ્વારા શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00