કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

પીએમ મોદી ત્રણ દેશોની વિદેશ યાત્રા માટે થયા રવાના

નવી દિલ્હી તા. ૯ઃ દેશના વડાપ્રધાન મોદી આજે ત્રણ દેશોની વિદેશ યાત્રા માટે રવાના થયા છે. જેમાં ઓમાન, યુએઈ અને  પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. મોદીએ જણાવ્યું હતું કે, તેઓ પેલેસ્ટાઈનમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા ટ્રુતીયને મળશે. ત્યારપછી યુએઈમાં દુબઈ વર્લ્ડ ગવર્મેન્ટન સમિટને સંબોધન કરશે. ૧૧ મી ફેબ્રુઆરીએ મોદી યુએઈમાં હિન્દુ મંદિરની આધારશિલા મુકશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00