ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

ખંભાળીયામાં રવિશંકર મહારાજની પ્રેરણાથી વીમેન્સ ક્લબની સ્થાપના

ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં શ્રીશ્રી રવિશંકરની પ્રેરણાથી ફાલ્ગુનીબેન વ્યાસ, શીતલબેન કટારીયા અને પ્રવિણાબેન નકુમની વિશેષ ઉપસ્થિતિમાં બનેલ વીમેન્સ ક્લબની સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી.

વીમેન્સ ક્લબની સ્થાપના સમારોહની શરૃઆત પૂ.શ્રીશ્રી રવિશંકરજીની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી. તે પછી ખંભાળીયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સૌજન્યથી જરૃરતમંદ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહા સત્સંગ, ગુરૃપૂજા તથા કાર્યક્રમો યોજાયા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારિયા, પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારિયા, શ્રીશ્રીરવિશંકરના અનુયાયીઓ ઉપેનભાઈ ચંદારાણા, અશોકભાઈ વાયા, દિવ્યેશભાઈ લાલ, દિલીપભાઈ વિઠ્ઠલાણી, રામસિંહ નકુમ તથા આર્ટ ઓફ લીવીંગના પૂનમબેન ચંદારાણા, જ્યોતિબેન વાયા, ફાલ્ગુનીબેન વ્યાસ, વૈભવીબેન અકબરી, ઈલાબેન ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00