કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

કેજરીવાલને કર્ણાટકમાં ઝટકોઃ 'આપ'ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત

નવી દિલ્હી તા. ૧૬ઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમીના તમામ ર૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે અને કર્ણાટકના સંયોજક પણ ચૂંટણી હારી ગયા છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ર૯ ઉમેદવાર ઊભા રાખ્યા હતાં, પરિણામ જાહેર થયા પછી તેમાં 'આપ'ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કર્ણાટક વિધાનસભામાં ર૯ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતાં, જેમાં સૌથી વધારે ૧૮ ઉમેદવાર બેંગ્લુરૃમાં ચૂંટણી લડ્યા હતાં.

સરવગનનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ કેજે જ્યોર્જ વિરૃદ્ધ મેદાનમાં ઉતરેલા 'આપ'ના સંયોજક પૃથ્વી રેડ્ડીને ફક્ત ૧,૮૬૧ વોટ મળ્યા હતાં અને તેઓ ચોથા નંબરે રહ્યા હતાં. આ ચૂંટણીભમાં યોગેન્દ્ર યાદવના વડપણ હેઠળની સ્વરાજ ઈન્ડિયા પણ ૧૧ બેઠક પર મેદાનમાં ઉતરી હતી. સ્વરાજ ઈન્ડિયાના એક ઉમેદવાર પુત્તન્નૈયાહને મેલુકોટે બેઠક પરથી ૭૩,૭૭૯ મત મળ્યા હતાં અને તે બીજા સ્થાને રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00