બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

લાલપુરના આરબલુસના શરાબના કેસમાં નાસી ગયેલો આરોપી ગિરફતાર

જામનગર તા.૧૩ ઃ લાલપુરના આરબલુસ ગામ પાસેથી પોલીસે એક વર્ષ પહેલા મોટરમાંથી શરાબની ૬૦ બોટલ પકડી પાડી હતી. આ ગુન્હામાં ખાવડીના શખ્સની સંડોવણી ખૂલી હતી ત્યારથી નાસતા ફરતા આ શખ્સને આરઆર સેલે પકડયો છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાંથી ગયા વર્ષે પોલીસે શકના આધારે એક મોટર રોકાવી તેની તલાશી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની ૬૦ બોટલ મળી આવી હતી. આ જથ્થ સાથે બે આરોપીઓ મળી આવ્યા હતા. જ્યારે જામનગર તાલુકાના ખાવડી ગામના નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ચુડાસમા ઉર્ફે નયલા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી.

આ ગુન્હો નોંધાયા પછી આરોપી નરેન્દ્રસિંહ નાસી ગયો હતો. ઉપરોકત આરોપી જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલી એક હોટલ પાસે આવ્યો હોવાની બાતમી ગઈકાલે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના હે.કો. રઘુભા પરમાર તથા ચંદ્રવિજયસિંહ ઝાલાને મળતા તેઓએ વોચ ગોઠવી આરોપીને પકડી પાડયો છે જેનો કબજો લાલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00