યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

જામનગર જિલ્લા પાણી સમિતિની બેઠકમાં પીવાના પાણી અંગે આગોતરૃ આયોજન

જામનગર તા. ૧૩ઃ આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સંભવિત ઘટ નિવારવાના આગોતરા આયોજન માટે જામનગર જિલ્લા પાણી સમિતિ-ર૦૧૮ ની બીજી બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં પીવાના પાણી અંગે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ટેન્કર દ્વારા પીવાના પાણી પૂરૃં પાડવા, સિંચાઈ ડેમમાંથી પાણી છોડવા અંગે વગેરે પાણીની સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી. કલેક્ટર રવિશંકર દ્વારા પીવાના પાણીના આગોતરા આયોજનના ભાગરૃપે જરૃરી માર્ગદર્શન અને સૂચનો કરેલ હતાં. તેમજ પાણીના લિકેજ, પાણીમાં ચોરી થતી હોય તેના પર કાર્યવાહી કરવા જણાવાયું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર કેલૈયા, પ્રાંત અધિકારીઓ અને સંલગ્ન કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00