ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

'સેતુ' દ્વારા મૂર્ધન્ય સાહિત્યકાર અને જામનગર રત્ન મહેશ જોષીને સ્મરણાંજલિ

જામનગર તા. ૮ઃ સાહિત્ય કલા જગતના શ્રેષ્ઠીઓને જામનગર રત્નથી સન્માનવાની પ્રક્રિયા કરનાર 'સેતુ' જામનગર દ્વારા 'જામનગર રત્ન' મેળવી ચૂકેલ મુર્ધન્ય સાહિત્યકાર-કવિ મહેશભાઈ જોષીનું ગત્ માસ અવસાન થયું હતું. તેને શ્રદ્ધા સુમન સાથે સ્મરણાંજલિ અર્પવાનો કાર્યક્રમ આજે રાત્રે ૯.૩૦ વાગ્યે ટાઉનહોલ (નીચે) કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો છે.

જામનગરના સાહિત્ય જગતમાં અદકેરૃ ખેડાણ કરનાર મહેશભાઈના જીવનને યાદ કરવાની આ વેળાએ તેમની પુત્રી તેમજ આપણા નગરની સાહિત્ય-કવિતાની ઓળખ સમા શ્રી લાંભશંકરભાઈ પૂરોહિત તેમજ શ્રી હરકિસનભાઈની વિશેષ ઉપસ્થિતિ રહેશે. 'સેતુ' જામનગરના આ સ્તૃત્ય પ્રયત્નમાં જામનગરના સાહિત્ય-કલા જગતના-કવિ મિત્રો-સાહિત્યકારો તેમજ અન્ય કલાકારો તથા ભાવિકોને ઉપસ્થિત રહેવા સેતુ-જામનગરના મુકેશ દાસાણી-વિરલ રાચ્છએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00