આધારકાર્ડ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો આવ્યો ચુકાદોઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોના સ્કૂલ એડમિશન માટે જરૃરી નથી આધાર કાર્ડઃ આધાર માત્ર ઓળખ માટે જ જરૃરીઃ મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાય / કાર્ટની કાર્યવાહીનું થશે હવે લાઈવ પ્રસારણઃ લો સ્ટુડન્ટએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે રાખી માન્ય / બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે કરી દીધા ઉંચા હાથઃ કહ્યું ગુજરાત સરકારની છે જવાબદારી /

રેડક્રોસ જામનગર દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

રેડક્રોસ જામનગર દ્વારા તાજેતરમાં રેડક્રોસ ભવનમાં વી.વી.ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખના દર્દીઓને જી.જી.હોસ્પિટલનાં આંખના નિષ્ણાત ડો.સોનલ અને ડો.અવધિ દ્વારા ચેકઅપ કરી જરૃરિયાત મુજબ દવા અને ટીપા આપવામાં આવ્યાં હતાં. તેમજ ચશ્મા-૩૫, અને અગિયાર વ્યક્તિને રાજકોટમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે ફેકો સીસ્ટમથી ઓપરેશન કરી રાજકોટ આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં રેડક્રોસના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન નટરાજ વિઠ્ઠલાણી, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા, પ્રોજેક્ટ ચેરમેન નિરંજના વિઠ્ઠલાણી, મનહરભાઈ ઝાલા, તેમજ વી.વી.ચેરીટેબલનાં નટુભાઈ ત્રિવેદી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00