ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-ફીલીંગની સેવા

જામનગર તા. ૧૧ઃ જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. દર ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૃ સેક્શન રોડ, જામનગરમાં અને દર રવિવારે સવારે ૮ થી ૯.૧પ વાગ્યા દરમિયાન શાંતિવાડી, લાલવાડી મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ, જામનગરમાં રાખવામાં આવે છે.

પ્રાણ ચિકિત્સા (હીલીંગ) નો લાભ લેવા માંગતા લોકોએ નામ નોંધાવવા તથા વધુ વિગત માટે બુધવારે સાંજે પ.૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન રાજુભાઈ વ્યાસ મો. ૯૦૩૩૯ ૮૯૭૧૬, માધવભાઈ ઠાકર મો. ૯૪ર૭પ ૭૪૮૯૩ નો અથવા ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે સેન્ટરનો રૃબરૃ સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00