ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જામનગર જૈન કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

જામનગર તા. ૧૧ઃ જામનગરની જૈન કન્યા વિદ્યાલયમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮ માં બાલમંદિરથી ધોર. ૧ર સુધીમાં પ્રથમ નંબર  મેળવનારને રૃા. ૧ર૦૦ તથા દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારને રૃા. ૧૦૦૦ નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પડાણાના મુરીબેન કચરા વૃજપાલ શાહ, વેલુબેન પ્રેમચંદ વૃજપાલ શાહ, અમૃતબેન જુઠાલાલ વૃજપાલ શાહ તથા મોંઘીબેન સામત તેજસી (રાસંગપર) દ્વારા આ કાર્યમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

જ્યોતિબેન દોશી (પત્રકાર) અને કલાબેને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ તકે શાળાના ટ્રસ્ટી હિમતભાઈ શાહ, કમિટી મેમ્બર્સ કલાબેન શાહ, સૂર્યાબેન શાહ, નીલમબેન શાહ, રશ્મિભાઈ શાહ, ઈ. આચાર્યા હિતાબેન હરિયા, જોહરાબેન, સંચાલક કલાબેન શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00