ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

મુંબઈમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર મેલ, ઓખા-સોમનાથ ટ્રેનો રદ

જામનગર તા. ૧૧ઃ મુંબઈ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે રેલવે પાટા ઉપર પાણી ફરી વળતા રેલ વ્યવહારને અસર થવા પામી છે. પરિણામે જામનગર આવન-જાવન કરતી ટ્રેન રદ થવા પામી છે. મુંબઈના નાલાસોપારા, વિરારમાં ભારે વરસાદના કારણે પાટા ઉપરથી પાણી ફરી વળ્યા હતાં. આથી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોના રૃટ ટૂંકાવાયા છે અથવા બદલાવવામાં આવ્યા છે.ગઈકાલે તા. ૧૦ ના મુંબઈથી સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન રવાના થઈ ન હતી આથી આ ટ્રેન  આજે જામનગર આવશે નહીં.

તો આજે ઓખાથી સોમનાથ અને સોમનાથથી ઓખા તરફની ટ્રેન પણ રદ કરવામાં આવી છે  તેમજ આવતીકાલ તા. ૧ર ના ઓખા-મુંબઈ વચ્ચેની સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન પણ રદ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00