નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

બોલો, બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં શાળાઓએ કર્યો ભગો

અમદાવાદ તા. ૧૩ઃ રાજ્યમાં આગામી માર્ચમાં લેવાનાર ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં રાજ્યની બે હજારથી વધુ શાળા દ્વારા ભગા કર્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફોર્મની ચકાસણી કરતા આ ભૂલ ખૂલી છે. જેમાં વિદ્યાર્થીઓના નામ, ઉંમર, સરનામા, અટક, વિષય, શાળાના નામ પણ લખવામાં ભૂલો કરવામાં આવી છે. ધો. ૧૦ નું પરીક્ષા ફોર્મમાં ૧૭૭૩ શાળાઓએ આ ભૂલ કરી છે. જ્યોર ધો. ૧૦-૧ર ના પરીક્ષા ફોર્મમાં ૩૦૦ થી વધુ શાળાઓએ ભૂલો કરી છે, ત્યારે આ શાળા સંચાલકોને ભૂલો સુધારવા માટે બે તબક્કામાં ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ મુદ્દે શાળા સંચાલકોને ઠપકો આપવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00