કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

ગુજરાતમાં દરરોજ ૩ મહિલાની જાતીય સતામણીઃ અઠવાડીયે નવ બળાત્કાર

અમદાવાદ તા. ૯ઃ ભારત આખામાં ગુજરાતને સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે. પરંતુ રાજ્યના ક્રાઈમ ડેટા પર જો નજર કરીએ તો ગુજરાતમાં દર અઠવાડિયે આશરે ૯ (નવ) છોકરીઓ પર બળાત્કાર અને દરરોજ લગભગ ત્રણ સ્ત્રીની જાતિય સતામણી ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગુનાની સંખ્યામાં વધારો થયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00