નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

હિન્દુ સેનાના આરોગ્ય વિભાગ દ્વારા ચરબી-સ્નાયુની તપાસનો કેમ્પ

જામનગર તા. ૧૬ઃ જામનગર હિન્ુ સેનાના આરોગ્ય વિભાગ દ્વારા ચરબી અને સ્નાયુની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો છે. તપાસ કરાવવા ઈચ્છતા લોકોએ તા. ૩૦/પ સુધીમાં ટોકન  મેળવવા તથા વધુ વિગત માટે ધિરેન નંદા (મો. ૮૩ર૦૪ પ૩૦પ૪), સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ અને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા દરમિયાન ૪૦૪, ગુરુકૃપા કોમ્પલેક્ષ, ત્રિશાલી પાંઉભાજી સામે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરનો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00