ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહલગ્નઃ છ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

જામનગર તા. ૯ઃ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ-નવગામ (ઘેડ), જામનગર દ્વારા ઓગણીસમા સમૂહલગ્નોત્સવનું આયોજન તા. ર૦.ર.ર૦૧૮ (મંગળવાર) ના ટી.બી. હોસ્પિલ મેદાન,  પટેલ વાડીના ખૂણે, નવાગામ (ઘેડ), જામનગરમાં કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવમાં કુલ છ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે. માંગલિક પ્રસંગોમાં સવારે જાનઆગમન પછી ૮.૩૦ વાગ્યે હસ્તમેળાપ, બપોરે ૧૧ વાગ્યે ભોજન સમારંભ (શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી) અને ત્યારપછી ૧ર.૩૦ વાગ્યે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નની વિધિ આચાર્ય શાસ્ત્રીશ્રી નરોત્તમભાઈ રાવલ કરાવશે. આ સમૂહલગ્ન માટે મુખ્ય દાતાશ્રી (હાલ યુ.કે.) રાજેશ લાલજીભાઈ ગોહેલ, શ્રીમતી માયાબેન રાજેશભાઈ ગોહેલ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00