હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

લેણી રકમ ન મળતા યુવાને ફિનાઈલ પીધું

જામનગર તા.૧૩ ઃ ખંભાળિયાના નગરનાકા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ સીંચ નામના વણકર યુવાને થોડા સમય પહેલા અમુભાઈ વાલાભાઈ ડોરૃને રૃા.૧પ હજાર હાથઉછીના આપ્યા હતા. આ રકમની મુકેશભાઈએ ઉઘરાણી કરી હતી, પરંતુ અમુભાઈએ તે રકમ નહીં આપતા માઠું લાગી આવવાથી મુકેશભાઈએ ફિનાઈલ પી લીધું છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00