વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

જુવાનપર પાસે કારની હડફેટે મહિલાને ઈજા

જામનગર તા. ૧૩ઃ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પૂરઝડપે જઈ રહેલી જીજે-૧૦ બીજી-૯૯૧૦ નંબરની સ્વીફટ કારના ચાલકે એક સતવારા મહિલાને ઠોકર મારતાં તેણીને ગંભીર ઈજાઓ થયાની ફરિયાદ આ મહિલાના ભત્રીજા ભીખુભાઈ મૂળજીભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00