ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જીઈબીના નિવૃત્ત કર્મચારીઓની બેઠક

જામનગર તા. ૧૬ઃ જીઈબીના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન અંગેની વિવિધ રજૂઆતો અને સંગઠનને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓ અંગેની બેઠક, વડોદરા અને અન્ય વરિષ્ઠોની ઉપસ્થિતિમાં તા. ૧૭.૪.ર૦૧૮, મંગળવારે સાંજે પ.૩૦ કલાકે, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર હોલ, હવાઈચોક, જામનગરમાં યોજાશે જેમાં હાજર રહેવા સર્વે કર્મચારીઓને મંત્રી અશોકભાઈ મહેતાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00