શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

વ્હોટ્સ એપમાં યુપીઆઈ પેમેન્ટ ફીચરઃ નાણાકીય લેવડ-દેવડ થઈ શકશે

નવી દિલ્હી તા. ૯ઃ હવે વોટ્સએપએ પણ પોતાના યુઝર્સ એ ફીચર્સ આપી દીધું છે. વોટ્સએપએ યુપીઆઈ ફીચર્સ ઉપલબ્ધ કરાવી દીધું છે. હાલમાં આ ફીચર બીટા વર્ઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.

આ ફીચર માત્ર ભારત માટે જ છે. વોટ્સએપના ઘણા બીટા યુઝર્સને યુપીઆઈ પેમેન્ટનું ઓપ્શન મળી ગયું છે. જેમને નથી મળ્યું તેમને પણ જલદીથી મળી જશે. વોટ્સએપ અપડેટની માહિતી આપનારા ઉછમ્ીાટ્ઠૈહર્કએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે જો તમને પેમેન્ટ ઓપ્શન નથી મળ્યું તો ૧૦-૧ર કલાક રાહ જુઓ. તમને અપડેટ મળી જશે. હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન ર.૧૮.૪૧ પર મળી રહ્યું છે. ઘણા યુઝર્સે પેમેન્ટ ઓપ્શનના સ્કીનશોટ પણ શેર કર્ય છે. જ્યારે આઈઓએસ યુઝર્સને પેમેન્ટનું અપડેટ વીર.૧૮.ર૧ પર મળી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00