શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

વહેવારિયા રાષ્ટ્રીય પ્રા. શાળામાં ધ્વજવંદન

જામનગર તા. ૯ઃ જામનગરની વહેવારિયા રાષ્ટ્રીય પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રમુખ જનાબ અ. વહાબભઈ હાજી મહંમદ વહેવારિયાના હસ્તે ધ્વજવંદન, ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા  તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ તેમજ નાના ભૂલકાઓ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે મંત્રી મહેમુદભાઈ વહેવારિયા, ટ્રસ્ટી અ. ગફુરભાઈ નાખુદા વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર સંચાલન આચાર્યા રાજેશ્રીબેન ડી. મેળચાએ કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00