કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

રંગુનવાલા હોસ્પિટલમાં દાંત તથા ડાયાબિટીસ-બીપીના નિઃશુલ્ક કેમ્પો

જામનગર તા. ૯ઃ જામનગરની રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે દાંતનો કેમ્પ તા. ૧૦-ર-ર૦૧૮ (શનિવાર) ના સવારે ૧૦ વાગ્યે, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં દાંતના નિષ્ણાત ડો. ચાંદની કુંડલીયા સેવા આપશે. આ કેમ્પમાં સડેલા તથા હલતા દાંત કાઢી આપવામાં આવશે અને દાંતનું નિદાન કરી દવા આપવામાં આવશે. આ ઉપરાંત રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં રવિવાર તા. ૧૧-ર ના સવારે ૧૦ વાગ્યે, ડાયાબિટીસ, બીપી, હ્યદય-શ્વાસ વિગેરે રોગો માટેનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ડો. ભાવિક પંડ્યા સેવા આપશે. આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીને લોહીની વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે. ઉક્ત બન્ને કેમ્પનો જરૃરિયાતમંદોએ લાભ લેવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00