દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરની રોટરી ક્લબ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીનનું અનુદાન

જામનગર તા. ૧૧ઃ રોટરી ક્લબ ઓફ જામનગરના સહયોગથી જામનગરના રેલવે સ્ટેશન પર ભારત સરકારના  સ્વચ્છતા અભિયાન અંતર્ગત આઠ ડસ્ટબીનનું અનુદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ આવતા ૮ રેલવે સ્ટેશનો પર રોટરી ક્લબના સહયોગથી કુલ ૬૨ ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, વાંકાનેર, પડધરી, ખંભાળીયા, દ્વારકામાં ડસ્ટબીન મૂકવામા આવ્યા છે અને રોટરી ક્લબ દ્વારા યાત્રિકોને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર રેલવે સ્ટેશનના સુપ્રિ. એસ.કે. શેઠી તેમજ અન્ય રેલવે અધિકારીઓ અને રોટરી ક્બલ ઓફ જામનગરના પ્રેસિડન્ટ ડો. નયનાબેન પટેલ, સેક્રેટરી લલીત જોશી, દાતા મિલન શાહ અને મોટી સંખ્યામાં રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમ પ્રેસિડન્ટે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00