દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર્સ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગનો સર્વેઃ રૃા. ર૭૦ કરોડની કરચોરી

અમદાવાદ તા. ૧૩ઃ અમદાવાદમાં જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપ પર આવક વેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ર૭૦ કરોડની કરચોરી ઝડપાઈ છે. સત્યમ્, સાંગાણી અને શાલીગ્રામ ગ્રુપમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણેય ગ્રુપ દ્વારા વિદેશી બેંકોમાં રકમ ટ્રાન્સફર કરી હોવાના પુરાવા મળી આવ્યા છે.

દુબઈ અને હોંગકોંગની બેંકોમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. ૧પ૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે. શાલીગ્રામ ગ્રુપના રૃપિયા પ૦ થી ૬૦ કરોડની કરચોરીના દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. કરચોરીનો આંક રૃપિયા ર૯૦ કરોડથી પણ આગળ જાય તેવી સંભાવના છે. આઈટીએ ર૦ થી વધુ લોકર સીઝ કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00