શિક્ષણમંત્રીએ કહ્યું મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાં / આતંકીને ડીનરમાં આમંત્રણ આપવા માટે કેનેડિયન સાંસદે માંગી માફી / હોસ્પિટલમાંથી રજા મળતા જ પારિકર પહોંચ્યા વિધાનસભાઃ રજૂ કર્યું બજેટ /

પોલીનસી ઢીલી નીતિ સામે બ્રહ્મ અગ્રણીનું ઉપવાસ આંદોલન

જામનગર તા.૯ઃ તાજેતરમાં દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુરના જામ રાવલ ગામમાં નરેન્દ્રભાઈ પુરોહિત નામના વિપ્ર આગેવાન પર અસામાજિક તત્વો દ્વારા થયેલા પ્રાણઘાતક હુમલાના સંદર્ભમાં પોલીસે કાયદાની જોગવાઈ મુજબ ૩ર૬ તથા લૂંટની કલમ નહીં લગાડી હોય, ભોગ બનનારની રજુઆત છતાં આ કલમો નહીં ઉમેરાતા ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગરના પ્રમુખ મનોજભાઈ જોષી આજે જોધપુર ગેઈટ ચોકમાં એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.

તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો હજુ પોલીસ દ્વારા આ કલમો નહીં ઉમેરીને યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00