નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

વિઝન ક્લબના સભ્યોને ગીફ્ટ વિતરણ

જામનગર તા.૧૬ઃ જામનગરમાં પ્રથમ વખત રિલાયન્સ જ્વેલર્સ તરફથી જામનગરના વિઝન ક્લબના મેમ્બરને ઈયરીંગ્સ ગીફટ આપવામાં આવશે. ક્લબના પંદરસો જેટલા મેમ્બરને આ ગીફટ મળશે. તા.૧૯ અને ૨૦ મે ના દિવસે, સવારે દસથી રાતના નવ વાગ્યા સુધીમાં હોટલ રીજન્સી, પંડિત નહેરૃમાર્ગ પરથી ગીફટ મેળવી લેવાની રહેશે. મેમ્બર્સે ગીફટ લેવા માટે પોતાનું આધારકાર્ડ સાથે રાખવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00