ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસેઃ કોમનવેલ્થ સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હી તા. ૧૬ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ કોમનવેલ્થ સમિટમાં ભાગ લેશે. તેઓ કોમનવેલ્થ ગેઈમ્સના સમારોહમાં વર્ષ ર૦૦૯ પછી હાજરી આપનાર પ્રથમ પી.એમ. હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સની સેરેમનીમાં ભાગ લેવા જશે. આ પ્રસંગે અલગ-અલગ દેશના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર મહેમાન છે કે જે લિમોજિન કારમાં મુસાફરી કરશે. બાકીના પ૧ દેશના વડાપ્રધાનોને બસમાં મુસાફરી કરવાની રહેશે. ભારત માટે ગર્વની વાત છે કે લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વડાપ્રધાનને આટલું સન્માન મળે. વર્ષ ર૦૦૯ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ ગેમ્સમાં જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. શ્રી નરેન્દ્રભાઈને બકિંગમ પેલેસ આવવા માટે લંડનના મહારાણીએ આમંત્રણ આપ્યું છે. વિશ્વમાં ઓળખ બનાવવા માટે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થઈ ગયું છે. પ૩ દેશોના કોમનવેલ્થમાં ચીનની ગેરહાજરીને લઈને કોમનવેલ્થ સમિટમાં ભારત પાસે એક તક છે તે મજબૂત પ્રતિનિધિ તરીકે સામે આવી નેતૃત્વ કરે.

મોદી લંડનમાં કોમનવેલ્થ હેડ્સ ગવર્નમેન્ટ મિટિંગ (કોમનવેલ્થ સમિટ) માં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસના સ્વીડન અને બ્રિટેનના પ્રવાસે જઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં મોટી જવાબદારીને લઈને દિલ્હીમાં તેની તૈયારીઓ પણ થઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00