બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

જામરાવલમાં કોળી જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવઃ રાજ્યમંત્રીની ઉપસ્થિતી

જામનગર તા. ૯ઃ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે તા. ૧૧.ર.ર૦૧૮ ને રવિવારે સવારે ૯ કલાકે જામકલ્યાણપુર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ૧૯ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમૂલગ્નોત્સવમાં સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્ય કક્ષા) ના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00