નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ભરવાડ સમાજની વિદ્યાર્થીનીઓ જોગ

જામનગર તા.૧૬ઃ જામનગરનાં નાઘેડીમાં આવેલા અને મહંત શિવપૂરીજી મહારાજ મેમોરીયલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી બેનાબેન એચ. સરસીયા ભરવાડ સમાજ કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે ભરવાડ સમાજની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના પ્રવેશ ફોર્મનું વિતરણ હાલ ચાલી રહ્યું છે. આ અંગેના ફોર્મ તા.૩૦ પહેલા મેળવી લેવાના રહેશે. તથા પ્રવેશ પરીક્ષા તા. ૦૩-૦૬-૨૦૧૮ ના સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગત મેળવવા મો.૯૯૭૯૮ ૭૪૦૬૦ અથવા મો.૯૯૦૯૫ ૨૧૨૬૧ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00