વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

વિશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ

જામનગર તા. ૧૩ઃ શ્રી ગોકળદાસ ડાયાભાઈ શાહ વણિક વિદ્યોત્તેજક સંસ્થાના હુંડાના ગામમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટેના ફોર્મ વિતરણ શુક્રવારથી કરવામાં આવશે.

જામનગરમાં ગુરૃદ્વાર ચોકડી પાસે ૨૦૧-સૃષ્ટિ કોમ્પ્લેક્ષમાં અશ્વિન આર. કોઠારી પાસેથી તા. ૧૫-૬-૧૮થી તા. ૧૫-૭-૧૮ સુધી સવારે ૧૧ થી ૧ અને સાંજે ૬ થી ૭ દરમ્યાન સ્કોલરશીપ માટેના ફોર્મ મેળવી ભર્યા બાદ પરત કરવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૯૨૫૫ ૬૭૬૮૮ ઉપર સંપર્ક કરવો તેમ સંસ્થાના મંત્રી મહેન્દ્રભાઈ ડી. શેઠએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00