૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

એશિયન ગેમ્સમાં ડાંગની સરિતા ગાયકવાડે મેળવ્યો ગોલ્ડમેડલઃ ગુજરાતનું ગૌરવ

આહવા (ડાંગ) તા. ૧૩ઃ ડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ મેળવ્યો છે.

આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડમેડલ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે શારદા ફાઉન્ડેશનને સરિતાને દત્તક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.

પિતા ખેતમજૂર અને નાની બહેન ઘરકામમાં મદદરૃપ બનતી. આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતીને સમાજનું, ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00