ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જોડિયાઃ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ગાંધી નિર્વાણ દિનનો કાર્યક્રમ યોજાયો

જામનગર તા. ૯ઃ જામનગરના જોડિયા ગામમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ગાંધી નિર્વાણ દિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાલિકા સંરક્ષણ ગૃહની ૧૮૦ બાળાઓએ ગાંધી જીવનના પ્રસંગોની ઝાંખી 'માવડીની સાખે પ્રણજે લીધેલા' ગીત દ્વારા નાટક સ્વરૃપે રજૂ કરી હતી.

આ તકે ડો. સૂચેતાબેન, ડો. પ્રફુલ્લભાઈ દવે, પ્રમુખ લલિતાબેન શાહે ગાંધીજી અંગે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે માનદ્મંત્રી કરશનભાઈ ડાંગર, સુચેતાબેન ભાડલાવાળા, સહમંત્રી મુક્તાબેન, કુંડલ, પ્રતિમાબેન પાંડે, ટ્રસ્ટી મંડળના સભ્યો કલ્પનાબેન ખંઢેરિયા, સુધાબેન ટોલિયા, રાખીબેન જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00