દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

કૂતરૃં આડું ઉતરતા બાઈક સ્લીપ, યુવાન ઘવાયો

જામનગર તા.૮ ઃ ભાણવડ તાલુકાના સાજડિયારી ગામના સુધીરગીરી છગનગીરી અપારનાથી નામના પ્રૌઢનો પુત્ર પ્રકાશગીરી મોટરસાયકલ પર ગુંદાથી પરત ફરતો હતો ત્યારે માર્ગમાં કૂતરૃં આડું ઉતરતા તેનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. ઘવાયેલા પ્રકાશગીરીને સારવાર માટે ભાણવડ દવાખાને દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સુધીરગીરીનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00