તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

સ્વ. શ્રી એચ.જી. શાહ મેમોરિટલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સંયુક્ત શાળા રમતોત્સવ યોજાશે

જામનગર તા. ૯ઃ જામનગરના સ્વ. શ્રી હસમુખરાય ગોકલદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત સર્વે શાળાઓ દ્વારા સંયુક્ત શાળા રમતોત્સવ-ર૦૧૮ નું આયોજન આવતીકાલ તા. ૧૦-ર-ર૦૧૮ (શનિવાર) ના સવારે ૮ થી ૧૧ દરમિયાન જી.ડી. શાહ સ્કૂલ બિલ્ડીંગ, માણેકનગર, લાલવાડી, શાંતિવનની સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા રમત-ગમત અધિકારી કુ. નીતાબેન ડી. વાળા ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00