આધારકાર્ડ મામલે સુપ્રિમ કોર્ટનો મહત્વનો આવ્યો ચુકાદોઃ ૬ થી ૧૪ વર્ષના બાળકોના સ્કૂલ એડમિશન માટે જરૃરી નથી આધાર કાર્ડઃ આધાર માત્ર ઓળખ માટે જ જરૃરીઃ મોબાઈલ-બેંક ખાતા માટે અનિવાર્ય ન કરી શકાય / કાર્ટની કાર્યવાહીનું થશે હવે લાઈવ પ્રસારણઃ લો સ્ટુડન્ટએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે રાખી માન્ય / બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે કરી દીધા ઉંચા હાથઃ કહ્યું ગુજરાત સરકારની છે જવાબદારી /

જામખંભાળિયા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બહેનો માટે સન્માન સમારંભનો કાર્યક્રમ

ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' કાર્યક્રમ અંતર્ગત બહેનો માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલર સંદીપભાઈ ખેતિયાની પુત્રી હેલીના જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી સંદર્ભે આયોજીત આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બહેનો કે જેમણે અભ્યાસ તથા અન્ય ક્ષેત્રમાં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે તેમનું સન્માન કરવામાં આવશે. બહેનોએ તેમના માર્કશીટ તથા પ્રમાણપત્રની  નકલ તા. ૧૭ સુધીમાં સંદિપભાઈ ખેતિયા, કેશવ ઈન્સ્યુટ, મેઘપુર ગેઈટ અથવા રમેશભાઈ ભાદરકા, જોધપુર ગેઈટ, ખંભાળિયામાં પહોંચાડવા પ્રમુખ નવનિતભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00