કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

ભવનાથમાં મેળામાં આવવા સીએમ રૃપાણીને મનાઈ!

જૂનાગઢ તા. ૯ઃ ભારત સાધુ સમાજના અધ્યક્ષ સ્વામી ગોપાલનંદે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને ભવનાથના મેળામાં નહીં આવવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી મેળામાં આવે અને અવ્યવસ્થા સર્જાય તો દૂર્ઘટના થવાનો ભય રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોપાલાનંદે એમ પણ જણાવ્યું છે કે આખુ તંત્ર મુખ્યમંત્રીની સરભરામાં લાગી જવાથી પૂરતા પ્રમાણમાં પોલીસ તંત્ર ઉપલબ્ધ નહીં થતા લોકોની ભીડને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનશે, જેથી વ્યવસ્થા ખોરવાતા શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00