૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ
જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે જે.પી. મારવીયાની વરણી કરવામાં આવી છે.
તાજેતરમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન દ્વારા હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. આથી આ ખાલી પડેલી જગ્યા માટે નિકાવા બેઠકના યુવા એડવોકેટ જે.પી. મારવીયાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મુળજીભાઈ વાઘેલા, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરીયા અને પ્રવિણભાઈ મુછડીયા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતાં.