તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

સૌંદર્યની માવજત અંગે માર્ગદર્શક સેમિનાર

જામનગર તા. ૧૩ઃ જામનગરના શ્રી કેશવલાલ આર. શાહ ચેરી.ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રભાબહેન આરોગ્ય કેન્દ્રના રર માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સૌંદર્ય - બ્યુટી માર્ગદર્શન સેમિનારનું આયોજન તા. ૧પ-ર-ર૦૧૮ ના કરવામાં આવ્યું છે. જેમાં યુવતીઓને ત્વચા તથા વાળની યોગ્ય સંભાળ અંગેનું માર્ગદર્શન આયુર્વેદના ચિકિત્સકો તરફથી આપવામાં આવશે. લાભાર્થી યુવતીઓએ નામ નોંધાવવા માટે પ્રભાબહેન આરોગ્ય કેન્દ્ર, ન્યુ જેલ રોડ, કુંવરબાઈ જૈન ધર્મશાળા, જામનગર (મો. ૯૪ર૯૩ ૧૩૦૮૮) નો સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૭ દરમિયાન સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00