જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવીપૂજક ખેડૂત જોગ

ખંભાળીયા તા. ૧૩ઃ બાગાયત વિભાગની હાઈબ્રીડ તરબુચ, શક્કરટેટી, શાકભાજી, જૈવિક ખાતર, બીયારણ કિટસની યોજનામાં આર્થિક સહાય/ સબસીડી આપવાનું ચાલું છે. જેમાં કિટસની મહતમ કિંમત રૃા.૫ હજાર છે તથા ખર્ચના ૯૦ ટકા સુધી એટલે કે ૪૫૦૦ ની મર્યાદામાં કિટસના રૃપે સહાય આપવાનું ચાલુ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવિપૂજક ખેડૂતોએ તા.૩૦-૦૬-૨૦૧૮ સુધી કાર્યરત રહેનાર ઓનલાઈન પોર્ટલ આઈ ખેડૂત પર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ નકલ, ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ, જાતીનો દાખલો, આધારકાર્ડ તેમજ બેંક બચતખાતાની પાસબુકની નકલ સાથે બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, લાલપુર રોડ ખંભાળીયા, (ફોન નં.૦૨૮૩૩-૨૩૫૯૯૫)ને પહોંચાડવા જણાવવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription