યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

હૃદયરોગથી પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા.૮ ઃ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામમાં રહેતા ધનાભાઈ માલદેભાઈ સરેણા નામના ત્રેપન વર્ષના સગર પ્રૌઢ ગઈકાલે સવારે રેટા કાલાવડની સીમમાં આવેલી પોતાની વાડીમાં કામ કરતા હતા. આ વેળાએ તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે ભાણવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કરતા દેવાણંદભાઈ જાદવભાઈ સરેણાએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00