ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

મોટરસાયકલની ઉઠાંતરી

જામનગર તા.૧૧ ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ નથુભાઈ માડમ ગઈ તા.૪ની સવારે મોટી ખાવડી પાસે આવેલી રિલાયન્સ કંપનીની એમઓયુ કોલોની પાસે પોતાનું જીજે-૧૦-સીક્યુ ૬૧૩૪ નંબરનું મોટરસાયકલ રાખી નોકરી પર ગયા હતા જ્યાંથી સાંજે પરત ફરેલા દિલીપભાઈને પોતાનું વાહન જોવા ન મળતા તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00