જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

પકડ વોરંટ નીકળતા જ બે તલાટી રેકોર્ડ આપવા આવ્યા

ખંભાળીયા તા. ૧૩ઃ ખંભાળીયા મામલતદારની ચિંતન વૈષ્ણવ દ્વારા ખંભાળીયા તાલુકાના મોટા આંબલા સહિત પાંચ  ગામોના તલાટી, મંત્રીઓને માહિતી  સમયસર રજૂ કરવાના સંદર્ભમાં પોલીસને પકડ વોરંટથી પકડીને રજૂ કરવાનો આદેશ કરતા સમગ્ર પંચાયતની કર્મચારીઓમાં ભારે ચકચાર જાગી હતી.

આ અંગે તલાટી મંત્રીઓ દ્વારા તેમણે માહિતી સમય મર્યાદામાં રજૂ કર્યાનું જણાવ્યું હતું પરંતુ આ અંગે ખંભાળીયા મામલતદાર શ્રી વૈષ્ણવનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે કુલ પાંચને નોટીસો તથા ૫કડ વોરંટ કાઢવામાં આવેલ જે પછી બે તલાટી મંત્રીઓ રેકોર્ડ રજુ કરી ગયા છે.

જોકે જેઓ રેકોર્ડ રજૂ થઈ ગયાનું જણાવતા હતા તેમણે સંપૂર્ણ રેકોર્ડ આપેલો નથી તથા તેના કારણે જ આ નોટીસો અને પકડ વોરંટ કાઢવામાં આવેલા છે.

જોકે મામલતદારે આ કડક પગલું ભરતા પહેલા તા.પં.પ્રમુખ, ટી.ડી.ઓ તથા અન્ય જવાબદાર અધિકારીઓને પણ જાણ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription