કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

જામજોધ૫ુર નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.૭માં ૧૧ ઉમેદવારો મેદાનમાં

જામજોધ૫ુર તા. ૧૩ઃ જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૭માં ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

આ વિસ્તારમાં દેવીપૂજક, રબારી સમાજ, દલિત સમાજના મતોનું પ્રભુત્વ છે.

આ વોર્ડમાં ૧૧ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. વોર્ડ નં.૭માં અલીભાઈ સુમારભાઈ સફિયા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અહીં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00