નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ખંભાળિયાના વિપ્ર યુવાનનું હૃદયરોગથી નિધન

ખંભાળિયા તા.૧૬ ઃ ખંભાળિયાના નિવૃત્ત જમાદારના પુત્રનું ગઈકાલે હૃદયરોગનો હુમલો આવી જતાં નિધન થયું છે.

ખંભાળિયાના નિવૃત્ત પોલીસ જમાદાર સ્વ. હરીભાઈ જોષીના પુત્ર નિલેશભાઈ જોષી (ઉ.વ.૪૭) ખંભાળિયાની લુહારસાર પાસે ઈલેકટ્રીકની દુકાન ચલાવતા હતા. તેઓને ગઈરાત્રે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું નિધન થયું છે. જામનગર પોલીસમાં ફરજ બજાવતા કમલેશભાઈ હરીભાઈ જોષીના નાનાભાઈ અને ખંભાળિયાના બ્રહ્મસમાજના યુવા કાર્યકરના એકાએક અવસાનથી બ્રહ્મસમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00