દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ગાયક આદિત્ય નારાયણની ધરપકડ

મુંબઈ તા. ૧૩ઃ સિંગર અને ટેલિવિઝન હોસ્ટ આદિત્ય નારાયણની મુંબઈની વર્સોવા પોલીસે એક અકસ્માતની ઘટનામાં ધરપકડ કરી છે. તેની કારથી એક ઓટો રિક્ષાને ટક્કર વાગી હતી. જેના કારણે રિક્ષાચાલક અને મહિલા યાત્રી ઘાયલ થઈ હતી.

તે પછી વર્સોવા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, જો કે તેને ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા. આદિત્યનારાયણની કાર દ્વારા અંધેરીના લોખંડવાલા સર્કલ નજીક એક ઓટોરિક્ષાને ટક્કર વાગી હતી. વર્સોવા પોલીસે તેના પર આઈપીસીની કલમ ર૭૯ અને ૩૩૮ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સિંગર આદિત્ય નારાયણ જાણીતા પ્લેબેક સિંગર ઉદીત નારાયણનો દીકરો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00