ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

રોગ નિદાન કેમ્પ

જામનગર તા. ૮ઃ જામનગર રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રોગ નિદાન કેમ્પ તા. ૧૧ ના સવારે ૧૦ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, અકબર શાહ ચોક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં બીપી, ડાયાબિટીસ, હ્યદય તથા શ્વાસના દર્દોનું નિદાન અને સારવાર ડો. ભાવિન પંડ્યા દ્વારા કરવામાં આવશે. દર્દીઓને તેમના આગાલ રિપોર્ટ સાથે લાવવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00